Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવ ખાતે બ્રહ્મા કુમારીઝ કેન્‍દ્રની લીધેલી મુલાકાત

બ્રહ્મા કુમારીઝ ગીતા દીદીએ ઉમેશભાઈ પટેલનું શાલ ઓઢાડી સ્‍મૃતિ ચિહ્ન આપી કરેલું સન્‍માનઃ ઉજ્જવળ ભવિષ્‍યના આપેલા આશીર્વાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07 : લોકસભાની દમણ-દીવ બેઠક ઉપર અપક્ષ વિજેતા બનેલા નવનિયુક્‍ત સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે દીવ ખાતે શિવબાબાના દર્શન કરી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય બ્રહ્મા કુમારીઝ કેન્‍દ્રની મુલાકાત કરી હતી. આ પ્રસંગે નવનિયુક્‍ત સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલનું બ્રહ્માકુમારીઝ દ્વારા સાલ ઓઢાડી સ્‍મૃતિ ચિન્‍હ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી ઉમેશભાઈ પટેલે દીવ બ્રહ્માકુમારીઝ કેન્‍દ્રના મુખ્‍ય સંચાલિકા ગીતા દીદીના આશીર્વાદ લીધા હતા. ગીતા દીદીએ ઉમેશભાઈ પટેલને હૃદય અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્‍યના આશીર્વાદ આપ્‍યા હતા.

Related posts

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

vartmanpravah

હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, કિડની કેર મહેતા હોસ્‍પિટલ, અને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા નેશનલ ડોક્‍ટર્સ ડે ની કરાયેલુ ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 13 થી 15 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

વાપીમાં નવિન રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરઝડપે ચાલી રહી છે : હેવી બિમ ભરવાનો પ્રારંભ

vartmanpravah

દમણવાડાની બાળગંગાધર તિલક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવ શિક્ષકોને એક ચિનગારી બની વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્‍તિ ખિલવવા તણખો બનવા ડેપ્‍યુટી કલેક્‍ટર રાહુલ દેવ બુરાની સલાહ: શાળામાં ટોપ રહેલા બાળકોને સન્‍માનિત કરાયા

vartmanpravah

પારડી નગરપાલિકાની મુલાકાત લેતા પ્રાદેશિક કમિશ્નર

vartmanpravah

Leave a Comment