Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટસેલવાસ

ગૌ સેવાના લાભાર્થે દાનહમાં રાજસ્‍થાન યુવા સંઘ દ્વારા ‘રાજસ્‍થાન પ્રીમિયર લીગ’ સીઝન-3નું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીમાં રાજસ્‍થાન સમાજ દ્વારા રાજસ્‍થાન પ્રીમિયમ લીગ સીઝન-3ની થીમ સમગ્ર આઈપીએલની જેમ સેટ કરવામાં આવી છે, જેના માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા માટેની બોલી સેલવાસના કલા કેન્‍દ્રમાં સંપન્ન કરવામાંઆવી હતી. જ્‍યાં તમામ 10 ટીમોના માલિકોએ તેમના ખેલાડીઓની હરાજી કરીને તેમની ટીમ બનાવી હતી. આ ટુર્નામેન્‍ટમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે, જે 18મી ડિસેમ્‍બરે સેલવાસના સ્‍ટેડિયમમાં નાઈટમાં રમાશે. જે પાંચ દિવસ સુધી ચાલશે. ટુર્નામેન્‍ટની ફાઈનલ મેચ 22મી ડિસેમ્‍બરે રમાશે. પ્રદેશના તમામ લોકોને સંસ્‍થા દ્વારા આ ટુર્નામેન્‍ટ માટે આમંત્રણ આપવામાં આવ્‍યું છે. આ ટુર્નામેન્‍ટ દ્વારા જે ફંડ એકત્ર થશે એ ગૌ સેવા અને અન્‍ય પ્રાણીઓની સેવા માટે ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનું આયોજકો દ્વારા નક્કી કરાયું છે.

Related posts

પાલિકાના ઈતિહાસમાં પહેલી વખત આજે દમણ ન.પા.ના પ્રમુખ તરીકે પારસી સમુદાયના અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે આદિવાસી સમાજના રશ્‍મિ હળપતિ બિરાજમાન થશે

vartmanpravah

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

vartmanpravah

વલસાડમાં ડુપ્‍લીકેટ તેલનો કારોબાર ઝડપાયો : શાકભાજી માર્કેટમાં ચાર દુકાનોમાંથી ડુપ્‍લીકેટ બ્રાન્‍ડેડ તેલના ડબ્‍બા મળ્‍યા

vartmanpravah

દાનહઃ ઉમરકૂઇના ખેડૂતે આધુનિક પધ્‍ધતિથી તરબૂચની ખેતી કરી બહોળી આવક રળી

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતની સંપૂર્ણ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ : દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ

vartmanpravah

પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના જન્‍મદિનના ઉપલક્ષમાં દમણ પ્રિમીયર લીગ સિઝન-રનો આરંભ

vartmanpravah

Leave a Comment