June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી પોલીસે બે મોબાઈલ ચોર પકડયા: બે બાઈક અને સાત મોબાઈલ કબજે કર્યા

આરોપીઓએ જુદી જુદી જગ્‍યાએથી મોબાઈલ સ્‍નેચિંગ કરેલાની કબુલાત કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી જીઆઈડીસી પોલીસે બે મોબાઈલ ચોર પકડવાની સફળતા મળી હતી. પોલીસે મોબાઈલ ચોરો પાસેથી ચોરીના સાત મોબાઈલ કબજે કર્યા હતા તેમજ તેમની પાસે રહેલી બે મોટર સાઈકલ પણ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં વારંવાર મોબાઈલ સ્‍નેચિંગની વધી રહેલી ઘટનાઓ બાદ જીઆઈડીસી પોલીસ એલર્ટ મોડમાં હતી. ઠેર ઠેર પેટ્રોલીંગ વધારી દીધું હતું. આજે પોલીસે શંકાસ્‍પદ લાગતા બે યુવાનોને ચાર રસ્‍તા નજીક અટકાવી પૂછપરછ કરતા જવાબ આપતા ગેગે ફેફે થઈ ગયા હતા. તેથી પોલીસને શંકા જતા બન્ને યુવાનોને પોલીસ સ્‍ટેશન લઈ જઈ વધુ તપાસ કરતા આરોપીઓ પાસેથી ચોરીના 7 મોબાઈલ મળી આવ્‍યા હતા તેમજ જુદા જુદા વિસ્‍તારોમાંથી મોબાઈલ સ્‍નેચિંગ કર્યા હોવાની કબુલાત પણ કરી હતી.

Related posts

ચીખલી તાલુકાના વિવિધ ગામોમાંથી જીયો કંપનીના મોબાઈલ ટાવરો પરથી કેબલો ચોરાયા

vartmanpravah

ધરમપુર રાજમહેલ રોડ ઉપર બે વીજપોલ ધરાશાયી: બે પૈકી એક કેરી ભરી જતી રિક્ષા ઉપર તૂટી પડયો

vartmanpravah

ઘોઘલાની સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી ચણોદ કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વિવેકાનંદ જ્‍યંતીની ઉજવણી

vartmanpravah

મોટી તંબાડી ખાતે 128.9પ લાખના ખર્ચે પાંચ વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરી 

vartmanpravah

પારડી ખડકીમાં સરકારી અનાજનો જથ્‍થો સગેવગે થાય તે પહેલાં જાગૃત નાગરિકોએ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

Leave a Comment