October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.01
દાદરા નગર હવેલીમાં છેલ્લાચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડયો છે સેલવાસમા 79.8 એમએમ ત્રણ ઇંચથી વધુ વરસાદ પડયો છે. સિઝનનો કુલ વરસાદ 243 એમએમ થયો છે. આ વરસાદના કારણે કેટલાક વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બે દિવસથી સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો છે અને તેઓ ડાંગરની રોપણીની તૈયારી કરી રહ્યા છે. મધુબન ડેમનું લેવલ 69.30 મીટર છે ડેમમાં પાણીની આવક 0 ક્‍યુસેક છે અને પાણીની જાવક 353ક્‍યુસેક છે.

Related posts

ઉમરગામ મામલતદાર કચેરીમાં પારદર્શક વહીવટનો અભાવ

vartmanpravah

દાનહઃ સામરવરણી પંચાયતમાં ‘‘આદિવાસી જંગલ જનજીવન આંદોલન” દ્વારા સામુહિક વન પરિષદની બેઠક યોજાઈ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં પડેલા વધુ વરસાદની સાથે જીઆઈડીસીની કેટલીક કંપનીઓએ પ્રદૂષિત પાણી છોડયું

vartmanpravah

વલસાડમાં પ્રાચી ટાવરમાં ઈસમ વોચમેન સુતો રહ્યો અને બે કારની ટેપ સિસ્‍ટમ ચોરી કરી ફરાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 67 વર્ષની વયે યુવાનોને પણ શરમાવે એવા તરવરાટ સાથે સાચા કર્મયોગીની કરાવેલી ઝાંખી

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ઈન્‍ડસ્‍ટ્રીઝની ઓફીસમાં જુગાર રમતા 7 ઉદ્યોગપતિ-વેપારી ઝડપાયા

vartmanpravah

Leave a Comment