July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

ડહેલીથી સાબિયા ગુમ થઇ છે

વલસાડઃ૨૧: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી, ગુલશન નગર, અર્બન સ્‍ટાઇલ બિલ્‍ડિંગ, ફલેટ નં.૪ ખાતે રહેતી અને મૂળ રહેવાસી ગામ-મદર હીયા, પો.અદમતારા, તા.તુલસીપુર, જિ.બલરામપુર-ઉત્તરપ્રદેશની સાબીયા ઉર્ફે મીન્ની મહમદ સલીમ સનાઉલ્લા મન્‍સુરીનું તા.૧/૧/૨૦૨૨ના રોજ ૧-૦૦ થી ૭-૦૦ વાગ્‍યા દરમિયાન કોઇ અજાણ્‍યા વ્‍યક્‍તિએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ તેમના પિતાએ ભિલાડ પોલીસ સ્‍ટેશન ખાતે નોંધાવી છે. ગુમ થનારી યુવતીની ઉંમર ૧૨ વર્ષ ૧૧ માસ ૨૬ દિવસ, રંગે ઘઉંવર્ણ, ઊંચાઇ આશરે સાડા ફૂટ, શરીરે પીળા કલરનો ડિઝાઇનવાળો ટોપ, કમરે પીળો પ્‍લાઝો પહેર્યો છે, પગમાં ચંપલ પહેરી છે. તેણીના માથાના વાળ કાળા છે. જે હિન્‍દી ભાષા જાણે છે. આ વર્ણનવાળી યુવતીની જો કોઇને ભાળ મળે તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

પારડીમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.4.864 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 86.70 લાખના કામોનું લોકાર્પણ કરાયું

vartmanpravah

આચાર સંહિતા વિતી જવા છતાં વાપી નૂતન નગર સ્‍થિત સરદાર પટેલ ઉદ્યાનમાં નવિન સરદારપ્રતિમાનું અટવાયેલું લોકાર્પણ

vartmanpravah

દાનહઃ આમલી 66કેવી રોડ પર ટેમ્‍પો સાથે ટકરાયેલી કારના ચાલકને ઈજા

vartmanpravah

પારડીના કોટલાવમાં રસ્‍તા બાબતે મારામારી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સેવા સમર્પણ સાથે ભાવિ પેઢીનોજયઘોષ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી રિવર સાઈડ દ્વારા ‘રંગીન વિચારો’ ચિત્ર સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment