August 31, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામેથી 1.220 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
દાનહ પોલીસ દ્વારા નરોલી ગામેથી 1.220 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાદરા નગર હવેલી પોલીસ દ્વારા ઓપરેશન નાર્કોસ અંતર્ગત આઇજીના સુપરવાઇઝનમાં અને એસપીના માર્ગદર્શનમા ટીમ બનાવી પ્રદેશમા વિવિધ વિસ્‍તારોમા તપાસ કરતા નરોલી ગામે બે વ્‍યક્‍તિ ગાંજો વેચતા હોવાની માહિતીના આધારે રેડ પાડતા 1.220કિલો ગાંજા સાથે બે વ્‍યક્‍તિ ધરમનાથ રાજેન્‍દ્રપ્રસાદ સીંગ રહેવાસી કચીગામરોડ,અથાલ મૂળ રહેવાસી યુપી.વિપુલ શંકરભાઇ પટેલ રહેવાસી કુંભારવાડી,નરોલી જેઓ સામે એનડીપીએસ એક્‍ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામા આવી છે.

Related posts

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

vartmanpravah

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

વાપી બલિઠા હાઈવે પર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા ડાંગમાં અનાજની કીટનું વિતરણ કરાયું

vartmanpravah

ખુડવેલ મુખ્‍ય માર્ગ ઉપર નડતર વૃક્ષો દૂર કરાતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

દાનહમાં 07 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment