October 15, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા શતરંજ સ્‍પર્ધાનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા ન્‍યુ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ સેલવાસ ખાતે 16થી 18ફેબ્રુઆરી સુધી ઓપન લેવલ શતરંજ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામા આવ્‍યુેં છે.જેમા પુરુષ અને મહિલા વર્ગ ગ્રુપ એ અંડર-14, ગ્રુપ બી અંડર 17, ગ્રુપ સી અંડર 17 અને ગ્રુપ ડીમા 19 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રોત્‍સાહિત ઈનામ આપવામા આવશે.

Related posts

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક વ્‍યક્‍તિને કારે ટક્કર મારતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયત દ્વારા ખાનગી ટ્રસ્ટને ભાડેથી આપેલ જમીન છેવટની નોટિસ બાદ પણ ખાલી ન કરતા જમીનમાં કરાયેલ બાંધકામને સીલ કરી દેવાતા ફફડાટ

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણ અને ભીમપોર પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા અભિયાન’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડાથી 10 વર્ષ પહેલાં ચોરેલી બાઈક સાથે આરોપી વાપી ગુંજનથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment