October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
દાનહમાં નવા 01 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 03 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6299 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે. અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના 335 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 01 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 145 નમૂના લેવામાં આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ નહીં આવતા 01 રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે. પ્રદેશમાં 01 પ્રદેશમા કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયું છે. 01 દર્દી રિક્‍વર થતા રજા આપવામાં આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશિલ્‍ડ વેક્‍સિનનું ટીકાકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 307 લોકોને વેક્‍સિન આપવામાં આવી છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 444354 અને બીજો ડોઝ 332431 વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યો છે. પ્રેક્‍યુશન ડોઝ 2993 વ્‍યક્‍તિઓનેઆપવામાં આવ્‍યા છે. કુલ 779778 લોકોને વેક્‍તિન આપવામાં આવી છે.

Related posts

વાપી ચણોદમાં બંધ દુકાનમાં અગમ્‍ય કારણોસર આગ લાગી : અફરા તફરી મચી

vartmanpravah

વલસાડ રેલવે કોલોનીમાં પોલીસને ધર્માંતરણની માહિતી મળતા કાફલો ધસી ગયો

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લાના કૃષિ સમ્‍માન નિધિ યોજનાના લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાને આધાર સાથે લીંક અને eKYC કરાવવા જરૂરી

vartmanpravah

વાપી સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમનું લોકાર્પણ

vartmanpravah

વાપી પાલિકાએ જી-20 અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment