October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કરાટે નેશનલ ચેમ્‍પિયનશીપમાં દાનહને 3 ગોલ્‍ડ 1 બ્રોન્‍ઝ મેડલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
સેલવાસ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ અને બાલભવનના કોચ માસ્‍ટર રાધાક્રિષ્ન સાથે ચાર વિદ્યાર્થી ગોવામા દસમો એસસીકેએફઆઈ નેશનલ કરાટે ચેમ્‍પીયનશીપ હરીફાઇમાં ભાગ લીધો હતો. જેમા 14 રાજ્‍યના 722 લોકોએ ભાગ લીધો હતો.માસ્‍ટર રાધાક્રિષ્‍નનના ચાર વિદ્યાર્થી પુરી મેહનતથી મેડલ પ્રાપ્ત કર્યા હતા.
જ્‍યોતિ સીંગ, સ્‍વેતા સીંગ અને ગાયત્રીએ ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને થિટાલી મોરેએ બ્રોન્‍ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. દાનહના કોચ રાધાક્રિષ્‍નનને અગાઉ પણ ઘણી વખત નેશનલ અને ઈન્‍ટરનેશનલ હરીફાઈમા બાળકોને જીત અપાવી છે.

Related posts

નવસારીની સયાજી વૈભવ પુસ્‍તકાલયમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ તેમજ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો

vartmanpravah

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

vartmanpravah

વ્‍હેલ માછલીની ઉલ્‍ટી ‘‘એમ્‍બર ગ્રીસ”ના ગેરકાયદેસર વેચાણ કરતા 4 ઈસમોને ઝડપી પાડતી સુપા રેંજ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ઉદ્યોગોના કારણે થયેલું અજવાળું: સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 8 વર્ષ પૂર્ણઃ પ્રદેશે સર કરેલા સિદ્ધિના અનેક સોપાનો

vartmanpravah

જિલ્લા પંચાયત અને વેટરનરી વિભાગના સહયોગથી દમણ ન.પા.એ રખડતા ઢોરોને પકડવા હાથ ધરેલા અભિયાનમાં 70 જેટલા પશુઓને પકડી કચીગામ ગૌશાળા ખાતે મોકલાયા

vartmanpravah

Leave a Comment