Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા લાયસન્‍સ વિના ધંધો કરતા વેપારીઓને હટાવાયા

સેલવાસ ન.પા. વિસ્‍તારના 11 વેપારીઓ પાસે લાયસન્‍સ નહીં હોવાને કારણે તેઓ સામે હાથ ધરેલી કાયદાકીય કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
સેલવાસ પાલિકા વિસ્‍તારમાં ગેરકાયદેસર ધંધો કરનાર સામે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
પાલિકાની ટીમ દ્વારા આમલી શાકભાજી માર્કેટ, કિલવણી નાકા શાકભાજી માર્કેટ અને ફ્રુટ માર્કેટ સહિત આજુબાજુના વિસ્‍તારમાં જેઓ પાસે લાયસન્‍સ નહી હોય તેવા લોકોની ચકાસણી હાથ ધરવામા આવી હતી. જેમા અગિયાર વેપારીઓ પાસે લાયસન્‍સ નહી મળી આવતા તેઓની લારીઓને કબ્‍જે લેવામા આવી હતી અને વેપારીઓને તાકીદ પણ કરવામા આવી હતી કે સેલવાસના કોઈપણ વિસ્‍તારમાં ધંધો કરવો હોય તો એના માટે પાલિકામાંથી લાયસન્‍સ લેવુફરજીયાત છે. જેથી પહેલા લાયસન્‍સ કઢાવી લે પછી જ માર્કેટમાં કે પછી બીજા વિસ્‍તારમા જ્‍યાં પાલિકાએ જગ્‍યા ફાળવી છે એ જગ્‍યા પર ધંધો કરી શકે છે.

Related posts

દાનહના રાજકીય ઘમ્‍મર વલોણાંમાં હવે જનતા દળ (યુ) જ તારણહાર બનશે..!

vartmanpravah

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

દાનહમાં રાંધા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી અકાદમીનું કરાયેલું વાસ્‍તુપૂજન

vartmanpravah

ચીખલી કોલેજમાં શતાબ્‍દી મહોત્‍સવ નિમિત્તે પ્રમુખ સ્‍વામી મહારાજના ચિત્રનું કોઠારી સ્‍વામીના હસ્‍તે અનાવરણ કરાયું

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે તહેવારોમાં ભક્‍તોની ભીડ ઉમટી

vartmanpravah

દાનહ-દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

Leave a Comment