Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)

દાદરા નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ વિજેતા બનતા માજી સાંસદ નટુભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે રેલી કાઢી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.

Related posts

વલસાડ હાઈવે ઉપર વાપીના દંપતિનું બાઈક ખાડામાં પટકાયું હતું : સારવારમાં પત્‍નીએ દમ તોડયો

vartmanpravah

દાનહ અને દમણમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન : ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ

vartmanpravah

વાપી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા એસએલપી ટ્રોફી સિઝન-1 ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મદિને રોટરી ક્‍લબ ઓફ દાદરા એન્‍ડ નગર હવેલી દ્વારા નરોલી ખાતે નિઃશુલ્‍ક કેન્‍સર નિદાન શિબિરનું આયોજન

vartmanpravah

સાદકપોરમાં મારૂતિ વાન અને મોપેવડ વચ્‍ચે અકસ્‍માતઃ એકનું ઘટના સ્‍થળે જ મોત, એક ઘાયલ

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah

Leave a Comment