(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
આજે દમણવાડા અને મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત વિસ્તારના વોર્ડ નંબર 3 માં ‘આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત’ ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા અંગે રાત્રિ ચોપાલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી મુકેશ ગોસાવી, સરપંચ શ્રીમતી લખીબેન પ્રેમા, પંચાયત સેક્રેટરી શ્રી નિખિલ મિટના તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
-તસવીર અહેવાલઃ રાહુલ ધોડી