September 9, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ અને કેરમ સ્‍પર્ધાના સ્‍પર્ધકોને ઈનામ વિતરણ કરાયા


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23 : દાદરા નગર હવેલી અને દમણ-દીવના રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ત્રણ દિવસીય ઓપન લેવલ સ્‍વિમિંગ અને કેરમ સ્‍પર્ધા સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ સેલવાસ ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં મહિલા અને પુરુષની અલગ અલગ હરીફાઈ રાખવામાં આવી હતી. જેમાં દાદરા નગર હવેલી અને દમણ અને વાપીના ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્‍વિમિંગમાં પુરુષ અને મહિલા વર્ગના ચાર અલગ અલગ સ્‍પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ફ્રી સ્‍ટાઈલ, બેક સ્‍ટ્રોક, બ્રેસ્‍ટ સ્‍ટ્રોક અને બટરફલાય જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્‍થાન પ્રાપ્ત કરનાર વિજેતાઓ અને કેરમ સ્‍પર્ધામાં વિજેતા અને ઉપ વિજેતાઓને સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સમાં ટ્રોફી અને પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવ્‍યા હતા.

Related posts

પારડીના રેંટલાવમાં ભર બપોરે ચેઈન સ્‍નેચીંગ

vartmanpravah

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કુલ પરિણામ 74.95 ટકા

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીના પુલ પરથી આધેડે ઝંપલાવ્‍યું

vartmanpravah

વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો : ચાલકનો બચાવ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ(ગ્રાન્‍ટેડ) શાળાનું ગૌરવ

vartmanpravah

Leave a Comment