Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી સલવાવ બાપા સીતારામ આશ્રમમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા by vartmanpravahFebruary 8, 20230 Share0 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી સલવાવ બાપા સીતારામ આશ્રમમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા હતા. સાત જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા..આશ્રમમાં ચાલી રહેલ રામકથાના રામ-સીતા વિવાહ પ્રસંગના દિવસે જસમૂહ લગ્ન યોજાયા હતા. તેથી વર-વધુના સ્વજનો ભાવવિભોર બન્યા હતા.