October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ ખાતે ઞ્‍20 એંગેજમેન્‍ટ ગ્રુપ મીટિંગનું કરેલું ઉદ્‌ઘાટન

ગ્રુપ મીટિંગમાંઆયુર્વેદ, યોગા અને નેચરોપેથી જેવી ભારતીય આરોગ્‍ય સુવિધાઓ-પધ્‍ધતિ ઉપર મુકાયેલો ભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.01: કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના બંગારામ આઈલેન્‍ડ ખાતે ઞ્‍20 એંગેજમેન્‍ટ ગ્રુપ મીટિંગનું સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ઉદ્‌ઘાટન કર્યું હતું. સાર્વત્રિક સર્વગ્રાહી આરોગ્‍યની થીમ ઉપર આધારિત આ કાર્યક્રમમાં 44 પ્રતિનિધિઓ અને 23 વિદેશી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આયુર્વેદ, યોગા અને નેચરોપેથી જેવી ભારતીય આરોગ્‍ય સુવિધાઓ-પધ્‍ધતિ ઉપર ભાર મુકાયો હતો.

Related posts

ઉમરગામ તાલુકાના મોહનગામના જયેશ હળપતિ ઉપર હૂમલોઃ ઉમરગામના કેટલાક બુટલેગર અને તેના સાગરિતો સામેલ

vartmanpravah

ચીખલી બસ સ્‍ટેન્‍ડનું ખાતમુહૂર્ત થયાને બે માસ કરતા વધુ સમય વિતવા છતાં કામ શરૂ ન થતાં સર્જાયેલ અનેક તર્ક-વિતર્ક

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-2024નો પ્રારંભ

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં નવરાત્રીની ઉજવણી થઈ

vartmanpravah

વાપીમાં ભાજપ દ્વારા વલસાડ જિલ્લાના સપૂત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્‍મ જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી ગ્રામ્‍ય બલીઠા, છરવાડા, છીરી અને ચણોદ ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ શરૂ

vartmanpravah

Leave a Comment