Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કૌશિક હરીયા ટેકનિકલ સેન્‍ટર ખાતે સ્‍વ. કૌશિકભાઈ કાન્‍તીભાઈ હરિયાની 34મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: કૌશિક હરીયા એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન સંચાલિત કૌશિક હરીયા ટેક્‍નિકલ સેંટર (આઈ.ટી.આઈ.) ખાતે સ્‍વ.કૌશિકભાઈ કાન્‍તીભાઈ હરીયાની તા.01-05-2023ના રોજ 34મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રધ્‍ધાંજલિના કાર્યક્રમમાં ઉપસ્‍થિત ટ્રસ્‍ટીઓ તથા સ્‍ટાફ અને તાલીમાર્થીઓએ ભાવપૂર્ણ શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી હતી. ત્‍યારબાદ દરેક તાલીમાર્થીઓને બુંદી-ગાંઠીયાના પેકેટનું વિતરણ કરેલ છે. તદ ઉપરાંત કૌશિક કાન્‍તીભાઈ હરીયા સ્‍કૂલ કરવડ ખાતે પણ દરેક વિદ્યાર્થીને બુંદી-ગાંઠીયાના પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

vartmanpravah

ઉમરગામ વિસ્‍તારમાં 16 જેટલી ચોરી કરનાર ધોત્રે ગેંગના બે રીઢા ચોરને 10.31 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચ્‍યા

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આટિયાવાડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

vartmanpravah

દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં આન બાન શાનથી સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેવા ફાઉન્‍ડેશન દ્વારા યુનાની ચિકિત્‍સા કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment