January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજીના વડાપ્રધાન સિટીવેની રાબુકાજી અને નાયબ વડાપ્રધાન બિમન પ્રસાદે કરેલું ઉમળકાભેર ભાવભીનું અભિવાદન

ભારતીય અને ફિજીની સંસ્‍કૃતિ તથા અન્‍ય વિવિધ વિષયો ઉપર કરેલી ફળદાયી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સુવા, તા.15 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની મુલાકાત દરમિયાન ફિજીના પ્રધાનમંત્રી શ્રી સિટીવેની રાબુકાજી અને નાયબ વડાપ્રધાન શ્રી બિમન પ્રસાદ સાથે રાજકીય મુલાકાત કરી હતી.
ફિજીના વડાપ્રધાન શ્રી સિટીવેની રાબુકાજીની મુલાકાત દરમિયાન ભારતીય અને ફિજીની સંસ્‍કૃતિ તથા અન્‍ય વિષયો ઉપર મહત્‍વપૂર્ણ ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.
પ્રારંભમાં ફિજીનાવડાપ્રધાન અને નાયબ વડાપ્રધાને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું ઉમળકાભેર ભાવભીનું અભિવાદન કર્યું હતું અને અન્‍ય મંત્રીઓ સાથે પણ ફળદાયી વાતચીત કરવામાં આવી હતી.

Related posts

કપરાડા તાલુકામાં રૂા. 1.2પ કરોડના ખર્ચે આકાર લઈ રહેલી અદ્યતન લાઈબ્રેરી ટૂંકા દિવસોમાં ખુલ્લી મુકાશે

vartmanpravah

તા.૨૧ મીએ મરોલી ખાતે હેલ્થમેળાનું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બે ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

નાનાપોંઢાથી રૂા.65 લાખ ઉપરાંતનો અફીણ ડોડા ભરેલ કન્‍ટેનર ઝડપાયું : બેની અટક-ત્રણ વોન્‍ટેડ

vartmanpravah

વલસાડમાં સોનલ બીજની ઉજવણી પ્રસંગે આયોજિત ભજન, સંતવાણીની રમઝટમાં રૂપિયાની નોટોનો વરસાદ

vartmanpravah

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

vartmanpravah

Leave a Comment