Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

તા.૨૧ મીએ મરોલી ખાતે હેલ્થમેળાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારીઃ તા.19 આગામી તા.૨૧/૦૪/૨૦૨૨ના રોજ જલાલપોર તાલુકાના મરોલી કોળી સમાજની વાડી ખાતે સવારે ૯-૦૦ કલાકે હેલ્થમેળા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓની આરોગ્ય સેવાઓ, નિઃશુલ્ક દવાઓ, યુનિક હેલ્થ આઇ.ડી.કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, ટેલી કન્સલ્ટેશન દ્વારા નિદાન, ડાયાબીટીશ, હાઇ બ્લડ પ્રેશર, ઓરલ કેન્સર, આંખના મોતીયાની તપાસ કરવામાં આવશે. તેમજ યોગ ધ્યાન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ હેલ્થમેળામાં લાભાર્થીઓને મોટી સંખ્યામાં લાભ લેવા તાલુકા હેલ્થ ઓફિસર જલાલપોર, નવસારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

vartmanpravah

ચીખલી સૌ-પ્રથમ વખત આર્યા ગ્રુપ દ્વારા સ્‍પીડ અને નોન-સ્‍ટોપ સ્‍કેટિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

દાનહમાં કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડી જીવદયા ગ્રુપની પ્રશંસનીય કામગીરી: મોડી રાત્રે વલસાડ સુધી જઈ અજગરનું રેસ્‍કયું

vartmanpravah

દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ

vartmanpravah

Leave a Comment