July 21, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહમાં ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. ૦૭ઃ દાનહમાં નવા ૦૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં ૩૦ સક્રિય કેસ છે. અત્યાર સુધીમા ૫૮૨૧ કેસ રીકવર થઈ ચુક્યા છે, ત્રણ વ્યક્તિનું મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના ૨૨૬ નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી ૦૧ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ ઍન્ટિજન ૧૩૯૦ નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી ૦ રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ ૦૧ રિપોર્ટ પાઝિટિવ આવ્યા છે. ૦૨ દર્દી રીકવર થતા રજા આપવામા આવી પ્રદેશમાં ૦૧ કન્ટાઈન્ટમેન્ટ ઝોન નક્કી કરાયા છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી-સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટર સહિત વિવિધ સોસાયટીમા કોવીશીલ્ડ વેક્સીનનું ટીકાકરણ કરવામા આવ્યુ હતુ. જેમા આજે ૬૨૧૧ લોકોને વેક્સીન આપવામા આવ્યા છે પ્રદેશમાં કુલ ૨૫૬૦૫૩ લોકોને વેક્સીન આપવામા આવી છે.
દાદરા નગર હવેલી આરોગ્ય વિભાગ દ્વારા ગામડે ગામડે અને શેરીઓમા જઈ નુક્કડ નાટક દ્વારા વેક્સીન લેવા માટે લોકોને જાગૃત કરવામા આવી રહ્ના છે અને સાથે ત્યા સ્થળ પર જ જે લોકો વેક્સીન લેવાના બાકી હોય તેઓને વેક્સીન પણ લગાવવામા આવી રહી છે.

Related posts

vartmanpravah

દમણ જિલ્લાના કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલે સાંસદ ઉમેશભાઈ પટેલની કથની અને કરણીનો કરેલો ભંડાફોડ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ધો.10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

vartmanpravah

સેલવાસ ન.પા.ના વોર્ડ નં.4માં દીવ ન.પા.ના પ્રમુખ હેમલતાબેન સોલંકીનું કરાયું ભાવભીનું સન્‍માન

vartmanpravah

જીએનએલયુ- સેલવાસ કેમ્‍પસના વિદ્યાર્થીઓએ સેલવાસના પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment