Vartman Pravah
દેશ

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્રસિંહજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી 08-07-2021

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્રસિંહજીનાઅવસાનઅંગે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,”શ્રી વીરભદ્રસિંહજીની લાંબી રાજકીય કારકીર્દિ હતી, સમૃદ્ધ વહીવટી અને કાયદાકીય અનુભવ સાથે તેમણે હિમાચલ પ્રદેશમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને રાજ્યની પ્રજાની સેવા કરી હતી. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવારજનો અને પ્રસંશકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.”

Related posts

ધરમપુરમાં ચીકન શોપમાં નકલી પોલીસ બની 10 હજારનો તોડ કરવા જતા ત્રણને અસલી પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

વાપી મામલતદાર કચેરીમાં સ્‍વાગત કાર્યક્રમ યોજાયો: 15 આવેદનોનો સકારાત્‍મક ઉકેલ કરવામાં આવ્‍યો

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં સામાન્‍ય વરસાદથી જ રસ્‍તાઓની હલત બદતર

vartmanpravah

વાપી ગુંજનમાં ઊંડી ગટરમાં ફસાઈ ગયેલ શ્વાન બચ્‍ચાને રેસ્‍કયુ કરી ઉગારાયું

vartmanpravah

દમણના અરબી સમુદ્ર કિનારે અસ્‍તાંચળના સૂર્યને અર્ઘ્‍ય આપી છઠ્ઠ મહાપર્વનો ઉત્તર ભારતીયોએ કરેલો જયઘોષ

vartmanpravah

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલને ઓવેન્‍સ કોર્નિંગ્‍સ ફાઉન્‍ડેશન તરફથી પહેલી સવારી માટે મળેલી 2 એમ્‍બ્‍યુલન્‍સની ભેટ

vartmanpravah

Leave a Comment