December 1, 2025
Vartman Pravah
દીવ

દીવ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલત યોજાઈઃ કુલ 25 કેસોનું થયેલું સુખદ સમાધાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દીવ, તા.12
દીવ કોર્ટ ખાતે આજે ડિસ્‍ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટી દીવ અને ડિસ્‍ટ્રીકટ બાર એસોસિએશન દીવ દ્વારા રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આજરોજ યોજાયેલ રાષ્‍ટ્રીય લોકો અદાલત કુલ 42 કેસ સમાધાન માટે મૂકવામાં આવ્‍યા હતા. જેમાંથી કુલ 25 કેસોનું સુખદ સમાધાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, આજની લોક અદાલતમાં સમાધાન થયેલ કેસોમાં અમુક કેસનુ સમાધાન વિડિયો કોલીગના માધ્‍યમથી પણ સુખદ સમાધાન થયું હતું
લોક અદાલતમાં લોકોને આમને-સામને સમજાવીને સમાધાન કરવામાં આવે છે. જેથી લોકોની મરજીથી સમાધાન થાય છે અને બંને પક્ષો ખૂશી ખૂશી ઘરે જાય છે,લોક અદાલતમાં જજ શ્રી એમ.પી.શરાફ તેમજ વકિલગણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહ જિલ્લા સ્‍તરીય પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રીએ એ.એસ. નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

vartmanpravah

નરોલી પંચાયત દ્વારા ગૌમાતાની સુરક્ષા અને નરોલી સેલવાસ રોડ પર ભારે વાહનોના ગેરકાયદેસર પાર્કિંગ અંગે કરાયેલી રજૂઆત

vartmanpravah

દાનહ જિલ્લાની આંગણવાડીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દિવાળી પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાદરામાં ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લી. દ્વારા આરોગ્‍ય તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણ કેમ્‍પસમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment