Vartman Pravah
દમણ

દમણ જિલ્લા ભાજપ દ્વારા હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૧૭
આજરોજ તા. ૧૭/૦૯/૨૦૨૧ના સંઘપ્રદેશમાં દાનહ અને દમણ-દીવના દમણ જિલ્લા ભાજપ દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવી રહ્ના છે. ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જાવા મળ્યો હતો.
દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયાઍ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી અસ્પી દમણિયાના નેતૃત્વમાં દમણ જિલ્લામાં સેવા અને સમર્પણ દિવસ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં આજે કાર્યક્રમ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દમણ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમની સાથે જિલ્લાના સભ્યો, દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટ, જિલ્લા મંત્રી શ્રી કિરીટ દમણિયા, ઘેલવાડ મંડળના પ્રમુખ શ્રી અમરતભાઈ પટેલ, સોમનાથ મંડળના પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

દમણ પંચાયતી રાજ પરિષદમાં વર્ચ્‍યુઅલી ઉપસ્‍થિત રહી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગતિશીલ અને પારદર્શક વહીવટનો આપેલો મંત્ર

vartmanpravah

દમણ જિલ્લા આંતરશાળા ખો-ખો સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડેલ શાળા વિજેતા બની

vartmanpravah

સેલવાસમાં રાજભાષા દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

વાપીમાં પ્રથમ નોરતાથી જ સૂર, તાલ અને થનગનાટ સાથે ખેલૈયાઓએ કરેલી ઠેર ઠેર જમાવટ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય પ્રવાસન અને સંસ્‍કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

21મી મેના રવિવારે ખાનવેલના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા પ્રદેશની આદિવાસી પરંપરા અને સંસ્‍કૃતિને નવું જોમ આપવા ‘તારપા મહોત્‍સવ’ યોજાશે

vartmanpravah

Leave a Comment