Vartman Pravah
સેલવાસ

નહમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતના પ્રચાર માટે અનુ.જાતિ મોર્ચાની ટીમની સાથે ભાજપ નેતા હરિશ પટેલે અનુ.જાતિના ગામોમાં કરેલો પ્રચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
શનિવારે પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોર્ચાના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયાના નેતૃત્‍વમાં દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતના પ્રચાર માટે ઠેર ઠેર અનુ.જાતિ સમાજની વસતી અને ગામોમાં ગયા હતા. આ પ્રસંગે દમણ ભાજપના યુવા નેતા શ્રી હરિશભાઈ પટેલ પણ જોડાયા હતા.
શ્રી હરિશભાઈ પટેલે દાદરા નગર હવેલીના સર્વાંગી વિકાસ, શાંતિ, ભાઈચારા અનેપ્રદેશની સમૃદ્ધિ માટે ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતને વિજેતા બનાવવા અપીલ કરી હતી.

Related posts

દાનહઃ સીલી સ્‍થિત કે.એલ.જે. પ્‍લાસ્‍ટીસાઈઝર્સ કંપનીમાં લાગેલી આગઃ બે કામદારોને ગંભીર ઈજા

vartmanpravah

દાનહમાં કંપની સંચાલકોની ભારે લાપરવાહીનો ભોગ બની રહ્યા છે નિર્દોષ કામદારો

vartmanpravah

દમણ જિલ્લા પરિવહન વિભાગ દ્વારા માર્ગ અકસ્‍માતની તપાસના વિષયમાં પોલીસકર્મીઓ માટે એક દિવસીય પ્રશિક્ષણ કાર્યશાળાનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં બૂથ લેવલના અધિકારીઓને બી.એલ.ઓ. એપ્‍પ સંબંધિત તાલીમ અપાઈ

vartmanpravah

દાનહમાં દિવ્‍યાંગો માટે મડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment