August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત આજે દમણમાં યોજાનારો વિવિધ બેંકોનો લોન મેળો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 24
ડીપાર્ટમેન્‍ટ ઓફ ફાયનાન્‍સ સર્વિસ, ફાયનાન્‍સ મંત્રાલયના નિર્દેશાનુસાર દમણ જિલ્લામાં ક્રેડીત આઉટરીચ પ્રોગ્રામ હેઠળ જિલ્લાની તમામ બેંક દ્વારા નાની દમણ, દુણેઠા ખાતે કોળી પટેલ સમાજ હોલમાં તા.25/10/2021ના રોજ બપોરે રઃ00થી 6:00 વાગ્‍યા દરમિયાન લોન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં તમામ પ્રકારની લોન જેવા કે ભ્‍પ્‍ચ્‍ઞ્‍ભ્‍/ભ્‍પ્‍પ્‍ળ્‍/ભ્‍ચ્‍ય્‍લ્‍બ્‍ફખ્‍ન્‍ ન્‍બ્‍ખ્‍ફ/ લ્‍વ્‍ખ્‍ફઝ શ્‍ભ્‍ ત્‍ફઝત્‍ખ્‍/ ઘ્‍ખ્‍ય્‍ ન્‍બ્‍ખ્‍ફ/ લ્‍ણ્‍ઞ્‍ / ચ્‍ઝશ્‍ઘ્‍ખ્‍વ્‍ત્‍બ્‍ફ ન્‍બ્‍ખ્‍ફ/ ણ્‍બ્‍પ્‍ચ્‍ ન્‍બ્‍ખ્‍ફ ની સ્‍વીકાર, સ્‍વીકૃતિ લોનનું વિતરણ જિલ્લાના પ્રશાસનિક અધિકારીઓ અને બેંકોના વરિષ્‍ઠ આધિકારીઓ દ્વારા વિતરણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી સમાજ સુરક્ષા યોજનાઓ જેવી પીએમએસબીવાય / પીએમજેજેબીવાય / એપીવાય અંગેની વિસ્‍તૃત જાણકારી પણ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવશે. તમામ ગ્રાહકોને કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી મેળાનો લાભ લેવા નિવેદન કરવામાં આવ્‍યું છે.

Related posts

સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડાનો આરંભઃ સ્‍વચ્‍છતા રથનું કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

દીવ ખાતે ભારતની ઐતિહાસિક જી20 પ્રેસિડેન્‍સી વિશે જાગૃતતા ફેલાવતા પ્રદર્શનનું આયોજન

vartmanpravah

નામધા-ચંડોરમાં સંઘપ્રદેશ અને વાપીની ફાર્મા કંપનીઓની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા ‘‘વિશ્વ આદિવાસી દિવસ” નિમિતે મેગા ડોનેશન ડ્રાઈવ યોજાયો

vartmanpravah

ચીખલી સહિત ગણદેવી તાલુકાના કેટલાક વિસ્‍તારોમાં સવારના સમયે વરસાદી માહોલ બપોર પછી ઉકળાટ

vartmanpravah

Leave a Comment