September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

  • મોટી દમણના ગવર્નમેન્‍ટ હાઉસમાં અનેક મહત્ત્વના મુદ્દા ઉપર મસલત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30
આજે વાપીમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા આવેલા ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્ર પટેલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મોટી દમણના ગવર્નમેન્‍ટ હાઉસમાં શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર મસલત કરી હતી.
મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની સાથે ગુજરાતના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત અન્‍ય આગેવાનો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઈનોવેશન હબ, જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુરની બે ટીમ ગવર્મેન્‍ટ એન્‍જિનિયરિંગ કોલેજ વલસાડ ખાતે યોજાયેલ નેશનલ લેવલ ટેકફેસ્‍ટ ઈનફિનિયમ 2023: ‘‘એન્‍ડલેસ ઈનોવેશન રોબોટિક્‍સ કેટેગરીમાં વિજેતા થઈ

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગ અને સેલવાસ ન.પા. દ્વારા શહેરની મીઠાઈઓની દુકાનોમાં કરાયેલી ચકાસણીઃ સેમ્‍પલ લેવાયા

vartmanpravah

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા એન્‍જિનિયર્સ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડની માત્ર દોઢ વર્ષની બાળકીએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડનું નામ રોશન કર્યું

vartmanpravah

આલીપોર હાઈવે ઉપર કારડિવાઈડર કૂદી સામેના ટ્રેક પર કન્‍ટેઈનર સાથે ધડાકાભેર અથડાતા 4 લોકોના કરૂણ મોત

vartmanpravah

Leave a Comment