Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો 26મી જાન્‍યુ.થી થનારો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23: 26મી જાન્‍યુઆરીના વસંત પંચમીના પાવન દિવસે નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો આરંભ થઈ રહ્યો છે.
આ ભગિરથ અને પવિત્ર કાર્યમાં સહ પરિવાર ઉપસ્‍થિત રહેવા તમામ માઁ ભક્‍તોએ શ્રી ભદ્રેશભાઈ અને ભગવતી સેવા સમિતિ સંસ્‍થાએ ભાવભીનું આમંત્રણ પાઠવ્‍યું છે. આ પ્રસંગે બપોરે 1:00 વાગ્‍યે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હોવાની જાણકારી પણ આપવામાં આવી છે.

Related posts

ચેક રીટર્ન કેસમાં ચીખલીના ક્‍વોરી સંચાલકને એક વર્ષની કેદની સજાનો હુકમ

vartmanpravah

સેલવાસના એવરેસ્‍ટ ગાર્ડન બંગલાના પ્‍લોટ પરથી પાઇપની ચોરીમાં સંડોવાયેલ ત્રણ આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

‘ટીમ પ્રશાસક’ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

vartmanpravah

ચાલવા નીકળેલ પરિયાનો યુવક ગુમ

vartmanpravah

ગાંધીનગર અને નવસારી ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગની ટીમે ચીખલીના કાંગવઈથી શંકાસ્‍પદ આયુર્વેદિક દવાનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment