October 14, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.18મી ડિસેમ્‍બરે યોજાશે

વલસાડ તા.16:

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.18/12/2021 ના રોજ 12:30 કલાકે કલેકટર કચેરીના સખાભંડ ખાતે કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને યોજાશે. આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ, પોલીસ, આર.ટી.ઓ, આરોગ્‍ય અને શિક્ષણ વગેરે વિભાગોને લગતા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને હાજર રહેવા વલસાડ જિલ્લા કક્ષાની રોડ સેફટી કાઉન્‍સીલના સભ્‍ય સચિવ અને ઈન્‍ચાર્જ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

ચીખલી પોલીસે ખાંભડા નહેર પાસેથી કુસકીની આડમાં દારૂ લઈ જતો ટેમ્‍પો ઝડપ્‍યોઃ એકની ધરપકડ, બે વોન્‍ટેડ

vartmanpravah

દાનહ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી સલવાવમાં 4 ફેબ્રુઆરીએ લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો યોજાશે

vartmanpravah

દમણ પોલીસને મળેલી સફળતાઃ ભેંસલોર સ્‍થિત બંધ પીસીએલ કંપનીમાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડયો

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષતામાં વાપી ખાતે ગુરૂક્રાંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ શહેરના પાંચ યુવાનોએ ભાજપમાં કરેલો પ્રવેશ

vartmanpravah

Leave a Comment