October 15, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ‘કેચ ધ રેઇન’ વિષય પર સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
આઝાદીનો અમળત મહોત્‍સવ અંતર્ગત મિનિસ્‍ટ્રી ઓફ યુથ અફેયર્સ અને સ્‍પોર્ટ્‍સ ગવર્મેન્‍ટ ઓફ ઇન્‍ડિયા અને નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા ખુટલી ગામે ‘કેચ ધ રેઇન’ વિષય પર ડ્રોઈંગ હરીફાઈ, વકળત્‍વ સ્‍પર્ધા, કવીઝ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. આ સાથે ઉપસ્‍થિત યુવાઓને મોટિવેશનલ સ્‍પીચ માટે શિક્ષક શ્રી મુકેશભાઈ પટેલને આમંત્રિત કરવામા આવ્‍યા હતા. જેમણે વરસાદના પાણીના સંગ્રહના ફાયદાઓ અંગે વિસ્‍તળત જાણકારી આપી હતી.
હરીફાઈમા ભાગ લેનાર વિજેતા યુવાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામા આવ્‍યા હતા તેમજ સહભાગીઓને પણ ટી-શર્ટ અને કેપ આપવામા આવી હતી. નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા પ્રકળતિની સુરક્ષા બાબતના આવા કાર્યક્રમની ઉપસ્‍થિત મહેમાનોએ સરાહના કરી હતી.
આ અવસરેસ્‍ટેટ પ્રસીડન્‍ટ ડો.એમ.યુ.પરમાર, ડીસ્‍ટ્રીકટ પ્રેસીડન્‍ટ મંશાકુમારી, સભ્‍ય જયવંતીબેન સાંબર, જીપરીબેન કુરકુટીયા, શ્રી કાકડભાઈ જાદવ સહિત ખાનવેલ વિસ્‍તારના યુવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ અને દાનહમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત સ્‍કૂલ ફળિયા મુકામે રાત્રી ચોતરાસભા (ચૌપાલ)યોજાઈ

vartmanpravah

સંસદ ભવન દિલ્‍હી પરિસર સ્‍થિત બિરસા મુંડાની પ્રતિમાને વલસાડ સાંસદે પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah

ચેક રીટર્ન કેસમાં ચીખલીના ક્‍વોરી સંચાલકને એક વર્ષની કેદની સજાનો હુકમ

vartmanpravah

ચીખલીમાં તાલુકા સેવા સદન બિલ્‍ડિંગ મધમાખી ઉછેર કેન્‍દ્ર બન્‍યું

vartmanpravah

દમણના નસરવાનજી પેટ્રોપ પંપ પર આયુષ્‍માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment