October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

નગવાસથી સુરજીભાઇ ગુમ

વલસાડઃ તા.૨૪: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નગવાસ પટેલ ફળિયામાં રહેતા સુરજીભાઇ જમસુભાઇ પટેલ તા.૧૫/૩/૨૦૨૨ના રોજ સવારે ૭-૦૦ થી બપોરે ૨-૦૦ વાગ્‍યા દમિયાન ઘરેથી ચોખા દળાવવા ઝરોલી ગામે જાઉં છું તેમ જણાવી ગયા બાદ આજદિન સુધી ઘરે પરત આવ્‍યા નથી. ગુમ થનારની ઉંમર ૪૭ વર્ષ, ઊંચાઇ આશરે પાંચ ફૂટ, રંગે ઘઉંવર્ણ, પાતળો બાંધો, શરીરે સફેદ કલરનું શર્ટ તથા કમરે આછો બ્‍લ્‍યુ પેન્‍ટ પહેર્યો છે. તેઓ ગુજરાતી તથા હિન્‍દી ભાષા બોલે છે. આ વર્ણનવાળા વ્‍યક્‍તિની જો કોઇને ભાળ મળે તો ભિલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

લાયન્‍સ ક્‍લબ દમણ દ્વારા કપરાડાના મુળગામ, ગવટકા તથા ચાંદવેંગણના ગરીબ જરૂરિયાતમંદ લોકોને ધાબળા અને કપડાંનુ કરાયેલું વિતરણ

vartmanpravah

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

vartmanpravah

નહીં થાક, નહીં કંટાળો : એક માત્ર લક્ષ્ય પ્રદેશનો સર્વાંગી વિકાસ

vartmanpravah

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

vartmanpravah

નિષ્‍ફળતા એ સફળતાનો વિરોધી શબ્‍દ નથી,પરંતુ તે સફળતાનું પહેલું પગથિયું છે

vartmanpravah

સ્માર્ટસીટી ઇન્ડિયા ઍવોર્ડમાં સેલવાસ સ્માર્ટસીટીને સ્માર્ટ અર્બન મોબિલિટી શ્રેણીમાં મળ્યું ­થમ સ્થાન

vartmanpravah

Leave a Comment