પ્રશાસનના 4C કાર્યક્રમ અંતર્ગત દમણમાં પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીની કિટનું કરાયેલું વિતરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.૦૬ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંથી કુપોષણ, ટીબી, રક્તપિત્ત, ઍનિમિયા જેવી બિમારીને દૂર કરી તેની સામે રક્ષણ મળી રહે...

