વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા વનવિભાગની કચેરીએ ભજનકીર્તન કરી આવેદનપત્ર અપાશે
વલસાડ ખેરગામ રોડનું નવીનીકરણનું કામ શરૂ કરાવવા વલસાડ તાલુકાના કલવાડા ગામે યોજાયેલી મિટિંગમાં સરપંચો સહિતના આગેવાનોએ રસ્તાનું કામ શરૂ કરાવવા મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો (વર્તમાન...

