ત્રણ રાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થતા ચીખલી ચાર રસ્તા ઓવરબ્રિજ નીચે ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.03: ચાર રાજ્યોના પરિણામમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત ત્રણ રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થતા ચીખલી હાઈવે ચાર રસ્તા પાસે...

