વલસાડમાં તિથલ દરિયામાં ઝંપલાવી મહિલા પોલીસ કોન્સ્ટેબલએ જીવનનો અંત આણ્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વલસાડ તિથલ દરિયામાં વલસાડ પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલએ રવિવારે સાંજના દરિયામાં કુદીને જીવનનો રહસ્યમય અંત આણી દીધો...

