ચીખલી તાલુકામાં ગાંધી જયંતિ નિમિત્ત સ્વચ્છતા કામગીરી માત્ર ફોટો સેશન માટે : નેતા અને અધિકારીઓએ વાહવાહી લૂંટવામાં કોઈ કસર નહીં રાખી
જ્યાં કચરાના ઢગલા હતા ત્યાં કોઈપણ નેતા કે અધિકારી ફરક્યું જ નહીં અને જ્યાં કચરો જોવા પણ નહીં મળે ત્યાં ઝાડું લઈને ફોટો સેશનમાં ઘેલા...

