મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો) વાપી, તા.23: દેશના પૂર્વ પટ્ટીમાં આવેલ મણીપુર રાજ્યમાં પિસાચીકાંડ આચરાયો હતો. ત્રણ મહિલાઓને નિર્વષા કરીને સામુહિક બળાત્કારની બનેલી હિચકારી શરમજનક ઘટનાના પ્રત્યાઘાત...

