December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી કપરાડાના કુંભઘાટનું ધોવાણઃ વાહન ચાલકો પરેશાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કોલક નદી બે કાંઠે વહી રહી છે. કોલક નદી બેકાંઠે વહેતા કપરાડા અને પારડી તાલુકાના અનેક કોઝવે ડૂબી ગયા છે. મોટા પુલ નજીકમાં પાણી પહોંચી ગયા છે. હાલમાં જળ સપાટી વધી રહી છે.
કપરાડામાં નેશનલ હાઇવે 848 પર પાણી ભરાતા વાહન વ્‍યવહાર ખોરવાઈ ગયો છે. કપરાડાના કુંભઘાટ નેશનલ હાઈવે 848 સંપૂર્ણ પણે ધોવાણ થઇ ગયો છે. રોડ પર નદી બની ગઈ છે. ગુજરાત અને મહારાષ્‍ટ્ર આંતરિક ઉદ્યોગ સાથે વાહન વ્‍યવહારનો મુખ્‍ય માર્ગ છે. નેશનલ હાઈવેના જવાબદાર અધિકારીઓની લાપરવાહી અને ભ્રષ્ટાચાર ખૂલ્લો પડયો છે.

Related posts

ચીખલી માણેકપોરથી ગૌમાંસ સાથે એક ઝડપાયોઃ એક દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

દાનહઃ નેશનલ હેલ્‍થ મિશનના એકાઉન્‍ટન્‍ટે રૂા.42.50 લાખનું કરેલું ગબન

vartmanpravah

વલસાડ-વાપીમાં શ્રી સિંધી પંચાયત દ્વારા શ્રી ગુરૂનાનકની 554મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં પોલીસ તંત્રનો સેમીનાર: ઈ-એફઆઈઆરથી ઉપસ્‍થિતોને અવગત કરાયા

vartmanpravah

વાપી નગરપાલિકાનું વેરા વસુલાત અભિયાન ટોપ ગેરમાં: સુલપડમાં 150 થી વધુ ચાલી માલિકોને નોટિસ ફટકારાઈ

vartmanpravah

Leave a Comment