નમો એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ, સેલવાસ દ્વારા કરાયેલું પ્રશિક્ષણ શિબિરનું આયોજન
‘અંડરસ્ટેન્ડિંગ સ્પાઈરોમેટ્રી એન્ડ મેનેજમેન્ટ ઓફ પીડિયાટ્રીક અસ્થમા” વિષય ઉપર મુંબઈના સુપ્રસિદ્ધ બાળરોગ નિષ્ણાંત અને પલ્મોનોલોજીસ્ટ ડો. ઈન્દુ ખોસલાએઆપેલું મનનીય માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...

