દાનહમાં સરકારી અને ખાનગી કોલેજના અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નહીં મળતા કલેક્ટરને રજૂઆત : જિલ્લા કલેક્ટર ભાનુ પ્રભાએ વહેલામાં વહેલી તકે સ્કોલરશીપ મળે એવી વ્યવસ્થા કરવા આપેલું આશ્વાસન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીમાં સરકારી અને ખાનગી કોલેજોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વર્ષ 2020-21ની સ્કોલરશીપ...

