ચીખલી વિનલ પટેલ હત્યા કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં સબજેલમાં મોકલી દેવાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી નજીક થાલા નહેર પાસે ગત તા.01/05/2023 ની રાત્રીના સમયે નિવૃત એએસઆઈના પુત્ર વિનલ છીબુભાઈ પટેલ (ઉ.વ-40) ઉપર ત્રણ...

