September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિવિલમાં લાશ પી.એમ. વગર કલાકો રઝળતી રહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: પારડીના ડુંગરી ખાતે ગતરોજ યુવાનનીબાઈક સ્‍લીપ થતા ઘાયલ સ્‍થિતિમાં યુવાનને વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. ત્‍યારબાદ સારવાર દરમિયાન યુવાન મૃત્‍યુ પામ્‍યો હતો.
ડુંગરીના પરિવારજનો યુવાનનો મૃતદેહ લેવા વલસાડ સિવિલમાં પહોંચેલા પરંતુ કલાકો સુધી રજૂઆત કરી માંગણી કરતા રહ્યા પણ પી.એમ. બાકીનું રટણ પોલીસ અને તબીબો રટતા રહ્યા હતા. યુવાનનો મૃતદેહ કલાકો સુધી પી.એમ. માટે રઝળતો રહ્યો અને બીજી તરફ પરિવારજનોને પોલીસ અને તબીબો ખો આપતા રહ્યા હતા ત્‍યારે પરિવારજનોની સ્‍થિતિ દ્વિધા સાથે દયનીય બની રહી હતી.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસનના કેટલાક આઈએએસ અધિકારીઓના વિભાગોમાં ફેરબદલ : દીવના કલેક્‍ટર તરીકે ફરમાન બ્રહ્માની નિમણૂક

vartmanpravah

પતંજલિ યોગ પીઠના 28મા સ્‍થાપના દિવસની મહિલા પતંજલિ યોગ સમિતિ વાપી દ્વારા કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડના કપરાડા-ધરમપુરમાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલ નુકશાનનો સર્વે પુરો : ખેડૂતોને વળતર મળશે

vartmanpravah

ચલા બલીઠા વચ્‍ચે ડુંગર ઉપર આવેલ હિંગળાજ માતા મંદિરમાં અનુષ્ઠાન કરાયું

vartmanpravah

મહાશિવરાત્રિના અવસરે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે આયોજીત શિવસિંધુ મહોત્‍સવમાં 108 દંપત્તિઓએ પાર્થિવ શિવલિંગની કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

ગુજરાત રાજ્‍યનો મેગા પ્‍લેસમેન્‍ટ કેમ્‍પ ઝોન-4, નોડલ -4 વલસાડ ખાતે 18 માર્ચ 2024ના રોજ જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment