ચીખલી તથા ખેરગામ પોલીસ લાઈન ખાતે કુલ રૂા.12.48 કરોડના ખર્ચે નવનિર્મિત 65 પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
જનતાની સુરક્ષામાં ફરજનિષ્ઠ રહેતા પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોનું ધ્યાન રાખવા સરકાર કટિબદ્ધ: ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નવસારી પોલીસતંત્ર દ્વારા E- FIR હેઠળ...

