વાપીના પ્રસિધ્ધ અંબામાતા મંદિરમાં મહિલા ભજન મંડળની 17 મંડળીઓ વચ્ચે ભજન કોમ્પિટીશન યોજાઈ
જય અંબે સૌરાષ્ટ્ર મહિલા મંડળ પ્રથમ, ઉદવાડા મહિલા મંડળને દ્વિતિય પુરસ્કાર એનાયત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: શ્રી જયઅંબે સૌરાષ્ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા...

