Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અભિયાન અંતર્ગત ડ્રોઈંગ સ્‍પધાનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફટી એન્‍ફોર્સમેન્‍ટ કેમ્‍પેઈન અંતર્ગત સ્‍કાઉટ ગાઈડના સહયોગ દ્વારા શાળાઓમાં હાયર સેકન્‍ડરી વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ હરીફાઈનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 77થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ હરીફાઈનું થીમ દાનહ પોલીસ ફોર સેફટી ઓફ ઓલ હતો. દરેક વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પર આવનારને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવશે.

Related posts

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્‍ટી રેગિંગ સપ્તાહની ઉજવણી 

vartmanpravah

માહ્યાવંશી સમાજનું ગૌરવ: એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં અટગામની હેત્‍વી ભાભાકરનો ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

ધરમપુર જાગીરીના હેમ આશ્રમના 136 વિદ્યાર્થીઓએ બીલીમોરા-વઘઇ હેરિટેજ ટ્રેનનો પ્રવાસ માણ્‍યો

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભા વિકાસના વિશ્વાસ અને પારદર્શક પ્રશાસનના ભરોસા સાથે સંપન્ન

vartmanpravah

‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત સરકારી પ્રાથમિક શાળા દાભેલમાં પોસ્‍ટર બનાવવાની યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

વલસાડમાં નવરાત્રી મહોત્‍સવના ડુપ્‍લીકેટ પાસનું કૌભાંડ ઝડપાયું : આયોજકોને આર્થિક નુકશાન

vartmanpravah

Leave a Comment