દમણમાં બસપાના સંસ્થાપક બહુજન નાયક કાંશીરામજીની 88મી જન્મજયંતિની કરાયેલી ઉજવણી
દમણ બસપા પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી શૈલેષભાઈ ધોડી, પ્રદેશ કન્વીનર ઈરફાનભાઈ કાઝી, પ્રદેશ કાર્યકારી પ્રમુખ મોહમ્મદ ગોસ દાંડેકર દ્વારા કાર્યકરોને આપવામાં આવેલું માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ...

