January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પેન્‍શનરો જોગ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15 વલસાડ જિલ્લાના પેન્‍શનરો કે જેઓ ૧-૧-૨૦૦૬ પહેલાં નિવૃત્ત થયા હોય અથવા તેમની ધર્મપત્‍ની કે પેન્‍શનર હોય તેવા પેન્‍શનરોને જ્‍યેષ્‍ઠ નાગરિક (પેન્‍શનર) મંડળ વલસાડનો સંપર્ક સાધવા જણાવાયું છે. મંડળની મુલાકાતે આવે ત્‍યારે પી.પી.ઓ. બુક, બેંકની પાસબુક અને સર્વિસબુક હોય તો તે સાથે લઇને આવવાનું રહેશે. નાણાં વિભાગના ઠરાવ ક્રમાંકઃ પશન/૧૦૨૦૨૨/ સીએમ-૯૯/પી, તા.૯-૩-૨૨થી જે પેન્‍શનરો તા.૧-૧-૨૦૨૦ના રોજ અથવા ત્‍યારપછી અને તા.૩૦-૬-૨૦૨૧ સુધીમાં નિવૃત્ત થયા હોય તેવા પેન્‍શનરોએ પણ ઉક્‍ત વિગતો સહિત મંડળની કચેરીમાં સોમવાર અને ગુરુવારે બપોરે ૧-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન વલસાડ જિલ્લા જ્‍યેષ્‍ઠ નાગરિક પેન્‍શનર મંડળ, ઇન્‍દિરા ગાંધી શોપિંગ સેન્‍ટર, પહેલા માળે, અદિના પેલેસ, સ્‍ટેશન રોડ વલસાડનો સંપર્ક સાધવા મંડળના પ્રમુખ દ્વારા જણાવાયું છે.

Related posts

આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં સત્‍ય નારાયણ ભગવાનની મહાપૂજા અને દમણવાડા હાયર સેકન્‍ડરી શાળાના શિક્ષકોનો સન્‍માન સમારંભ

vartmanpravah

ગરમીના ચમકારા સાથે ખેરગામ – ચીખલી તાલુકામાં પાણીના માટલા ઘડવાનું કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

આદિવાસી ગૌરવ દિવસઃ નાનાપોંઢામાં બિરસા મુંડાની 1પ0મી જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ

vartmanpravah

જન્‍મદિવસ નિમિતે પ્રાથમિક ગુજરાતી શાળા ખુટલીના વિદ્યાર્થીઓને વોટરબેગની ભેટ

vartmanpravah

Leave a Comment