August 26, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsગુજરાતદમણદીવદેશનવસારીસેલવાસ

પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના જન્‍મદિનના ઉપલક્ષમાં દમણ પ્રિમીયર લીગ સિઝન-રનો આરંભ

vartmanpravah
સંઘપ્રદેશ ભાજપ સંગઠન મંત્રી વિવેક દાઢકર અને ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરેલું ઉદ્‌ઘાટન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10 આજે નાની દમણ દાભેલના...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 દાદરા નગર હવેલીના નરોલી ગામે સોલંકી પરિવાર દ્વારા ગ્રામજનો માટે અંતિમયાત્રા મોક્ષરથનું લોકાર્પણ કરવામા આવ્‍યુ છે. સ્‍વ.પુત્ર નિકુંજકુમારના સ્‍મરણાર્થે...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા યુવા ઓરિએન્‍ટેશન તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09 નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા બુધવારે સરકારીઆઈટીઆઈ કોલેજ ખાતે યુવા ઓરિએન્‍ટેશન અને ડીજીટલ નાણાંકીય સાક્ષરતા અંગેની તાલીમનું આયોજન કરવામાં...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ અને પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે પાલિકા પરિસરમાં જ માતૃછાયા નામથી શિશુગૃહનું...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ડો.અપૂર્વ શર્માએ દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મહિલા દિનની કરેલી ઉજવણી કરી

vartmanpravah
દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડની પાંચ મહિલા સભ્‍યોનું સન્‍માન કરાયું : પાંચ ખાસ કોરોના વોરિયર યુવતીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું દિવ્‍યાંગ માર્ગદર્શક દેવકી તોમરને રાષ્‍ટ્રીય મુખ્‍યાલય તરફથી...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નાર્કોટિક્‍સ કંટ્રોલ બ્‍યુરો ઓફ નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ, નવી દિલ્‍હી દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’માં દમણ જિલ્લાનું સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન : કલેક્‍ટર ડો.તપસ્‍યા રાઘવને મળેલો પુરષ્‍કાર

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને કુશળ માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લામાં ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ સક્રિયપણે હાથ ધરવામાં આવ્‍યું હતું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsદેશસેલવાસ

સેલવાસની પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં નવતર અને રોચક રીતેથયેલી આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah
સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટી ખાતે રહેતી મહિલાઓએ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી રોચક અને નવતર રીતે કરી હતી. કારણ કે પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં લગભગ સમગ્ર ભારત...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 દાદરા નગર હવેલીમાં એકપણ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા નથી. પ્રદેશમાં હાલમાં એકપણ કરોનો પોઝિટીવ કેસ નથી. અત્‍યાર સુધીમા 6303...
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દમણમાં ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ની શૌર્યભેર થયેલી ઉજવણી

vartmanpravah
દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી હોવી જોઈએ : આનંદીબેન પટેલ સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં સ્‍નેહ, સમર્પણ અનેશૌર્યના પ્રતિક એવા ગુલાબી રંગના પરિધાનથી સજ્જ મહિલાઓથી દિપી ઉઠેલો ખંડ...
Breaking Newsદેશસેલવાસ

સેલવાસ સ્‍માર્ટસીટી લિમિટેડ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 સેલવાસ સ્‍માર્ટસીટી લીમીટેડ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સેલવાસ સ્‍માર્ટ સીટી લીમીટેડ દ્વારા અપાયેલ...