October 15, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસની પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં નવતર અને રોચક રીતેથયેલી આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી

સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટી ખાતે રહેતી મહિલાઓએ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી રોચક અને નવતર રીતે કરી હતી. કારણ કે પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં લગભગ સમગ્ર ભારત દેશના લોકો વસે છે. તેથી પોતપોતાના રાજ્‍યોની વાનગી અને પોતાના રાજ્‍યની વેશભૂષા સાથે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી અને મહિલાઓએ અરસ-પરસ પોતપોતાના રાજ્‍યની વાનગીનું આદાન-પ્રદાન કરી સમૂહ ભોજનમાં સ્‍વાદ પણ ચાખ્‍યો હતો.

Related posts

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દમણમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નહીં: તકેદારી રાખવી જરુરી

vartmanpravah

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

ભિલાડ નંદીગામના પેટ્રોલપંપ પર ડીઝલ ભરાવી પેમેન્‍ટ કર્યા વગર ભાગી છુટેલા આરોપી ધવલ જાડેજા પોલીસ હિરાસતમાં

vartmanpravah

પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાલક-બાલિકા સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

ધરમપુર સહિત આદિવાસી વિસ્‍તારમાં ડ્રીમ-900 તથા ઈગલ સ્‍માર્ટ કંપની દ્વારા કરોડોની છેતરપીંડી અંગે રજૂઆત

vartmanpravah

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલની વિદ્યાર્થીનીએ કરાટે સ્‍પર્ધામાં મેળવેલો કાંસ્‍ય પદક

vartmanpravah

Leave a Comment