Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09
સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ અને પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે પાલિકા પરિસરમાં જ માતૃછાયા નામથી શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરવામા આવ્‍યું હતું. જેમા નગરપાલિકામા કાર્યરત કર્મચારી આવશ્‍યક હોવા પર એમના બાળકોની દેખભાળ શિશુગૃહમાં કરી શકેછે.
આ શિશુગૃહમાં ત્રણ વર્ષના બાળકો માટે રમકડા, બે પારણા અને બાળકોને રમવા માટે અન્‍ય સુવિધાઓ છે. બાળકોની સંભાળ માટે શિશુગૃહમાં એક મહિલા કેયરટેકરની પણ ડયુટી રહેશે.
આ અવસરે આરડીસી કુ.ચાર્મી પારેખ, પાલિકા ઉપ પ્રમુખ શ્રી અજયભાઇ દેસાઈ, સભ્‍યો અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે મહેશભાઈ ગાવિતે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

આદિવાસી ગૌરવ દિવસ અંતર્ગત આદિવાસીઓના નાયક બિરસા મુંડાની વિદ્યાર્થીઓને માહિતી અપાઈ

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણની સાથે ઉભા થયેલા અનેક પ્રશ્નો…

vartmanpravah

વાપીમાં બુધવારે મળસ્‍કે 5.5 ઈંચ વરસાદ ખાબકતા શહેર પાણીમાં તરતુ થયું

vartmanpravah

દાનહઃ સામરવરણી અને મસાટમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

ગરીબ આદિવાસી વિધવા મહિલાને ઘર બનાવી આપી માનવતાની મહેક ઉજાગર કરતું પારડી જીવદયા ગ્રુપ

vartmanpravah

Leave a Comment