રામ નવમીને લઈ પારડી પોલીસનું ફલેગ માર્ચ: ડી.વાય.એસ.પી., પી.આઈ. સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.16: ચૈત્રી નવરાત્રી દરમિયાન આવતીકાલે રામ નવમીનો તહેવાર હોય જે વિસ્તારોમાં શોભાયાત્રા, રેલી, હવન કે રામ નવમીને લઈ કોઈપણ કાર્યકમોનું...

