‘સ્વચ્છ ભારત અભિયાન’ની પ્રેરણા: ‘સ્વચ્છતા – નોટ બાય હેન્ડ્સ, બાય લેગ’ પ્રોજેક્ટ જાહેર શૌચાલયોમાં સ્વચ્છતાના સમીકરણો બદલશે
ડુંગરી સાર્વજનિક હાઈસ્કૂલના ઈનોવેટિવ પ્રોજેક્ટે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું આ પ્રોજેક્ટ સ્વસ્થ ભારતના નિર્માણ માટે આશીર્વાદરૂપ બનશે: જાહેર શૌચાલયોમાં હાથની જગ્યાએ પગથી ફલશ કરવાની નવી...

